પૃથ્વીની સપાટીથી દૂર જતા ગુરુત્વસ્થિતિઊર્જામાં શું ફેરફાર થાય અને પૃથ્વીની સપાટીની નજીક આવતાં ગુરુત્વસ્થિતિઊર્જામાં શું ફેરફાર થાય છે ?
વધે છે.
ઘટે છે.
$m$ દળ ધરાવતા ચાર ગોળાઓ $d$ બાજુ (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર)નું ચોરસ બનાવે છે. એક પાંચમો $M$ દળ ધરાવતી ગોળો ચોરસના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. તંત્રની કુલ સ્તિથિ ઊર્જા ……….. થશે.
$500\, kg$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીના વાતાવરણમાથી બહાર લઈ જવા માટે કેટલી ઉર્જા આપવી પડે? $[g = 9.8\,m/{s^2}$, પદાર્થનીત્રિજ્યા $ = 6.4 \times {10^6}\,m]$
એવું ધારો કે અનંત અંતરે પદાર્થની ગુરુત્વસ્થિતિઉર્જા શૂન્ય છે, જ્યારે $m$ દળનો પદાર્થ પૃથ્વીની(ત્રિજ્યા$=R$) સપાટીથી $h$ ઊંચાઈ પર હોય ત્યારે તેની સ્થિતિઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?
પૃથ્વીની સપાટીથી $R$ અને $7R$ અંતરે બે સમાન ઉપગ્રહ પરીભ્રમણ કરતાં હોય તો નીચેનામથી શું ખોટું છે .($R$ = પૃથ્વીની ત્રિજ્યા )
પૃથ્વીની કક્ષાની ઉત્કેન્દ્રતા $0.0167$ હોય તો તેની કક્ષા પરની મહત્તમ અને ન્યૂનતમ વેગનો ગુણોત્તર કેટલો થાય ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.